જુનિયર કલાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ઓ.એમ.આર.શીટ ડાઉનલોડ બાબતની સુચનાઓ:


જાહેરાત ક્રમાંક-૧૨/૨૦૨૧૨૨ જુનિયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૯-૦૪-૨૦૨૩ના રોજ બપોરે ૧૨-૩૦ થી ૧૩-૩૦ કલાક દરમ્યાન યોજાયેલ છે. ઉપરોકત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઉત્તરવહી (OMR શીટ) મંડળની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવેલ છે.

આ પરત્વે અમુક ઉમેદવારો ધ્વારા તેમની ઓ.અમે.આર.શીટ ડાઉનલોડ ન થતી હોવા બાબતે ટેલીફોનીક અને લેખિત રજુઆતો મળેલ છે. જે પરત્વે નીચે મુજબની કાર્યવાહી કરવા ઉમેદવારોને સુચના આપવામાં આવે છેઃ-

(૧) અમુક ઉમેદવારો પોતાના બેઠક નંબર અને કન્ફરમેશન નંબર લખવામાં ભૂલ કરતા હોવાનું જણાયેલ છે. જેથી ઉમેદવારે કન્ફરમેશન નંબરના કોલમમાં આઠ (૦૮) આંકડાનો પોતાનો કન્ફરમેશન નંબર લખવો અને રોલ નંબરના ખાનામાં પોતાનો આઠ(૦૮) આંકડાનો રોલ નંબર યોગ્ય રીતે લખવા વિનંતી છે.

(ર) આમ કરવા છતાં પણ જો કોઇ ઉમેદવારની ઓ.એમ.આર.શીટ ડાઉનલોડ ન થાય તો આવા ઉમેદવારોએ તેમના કોલ લેટરની સ્કેન કોપી / ફોટો કોપી ઇ-મેઇલ- [email protected] ઉપર પોતાની રજુઆત સાથે મોકલી આપવા ઉમેદવારોને જણાવવામાં આવે છે. જેથી તે બાબત ચકાસીને મંડળ ધ્વારા યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવશે.

Notification: Click Here

For more details: Click here

સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા ની જાણકારી અને તમારા પરીક્ષા ના સાચા જવાબ ૫ સેકન્ડ જાણવા માટે હમણાં જ વિઝિટ કરો www.tamaramarks.com

 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા. ૦૯/૦૪/૨૦૨૩ ના રોજ લેવાયેલ જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનિયર ક્લાર્ક (વહીવટ / હિસાબ)🛑🛑 ની પ્રોવીઝનલ આન્સર કી મુજબ દરેક ઉમેદવારો 👨‍👨‍👧‍👦👨‍👨‍👧‍👦 પોતાની OMR 📋📋ને upload કરી ન submit બટન પર ક્લીક કરી ને તમે પણ તમારો score✅ જાણી લો www.tamaramarks.com