VMC Junior Clerk Exam Pattern 2023

200 MCQ , 200 Marks, 1 Mark Each MCQ , Time Duration : 120 Minutes ( 2 hour )

ક્રમઅભ્યાસક્રમ ના ટોપિકટોપિક વાઇસ ગુણ
(1)ગુજરાતનો ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસો30
(2)ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા20
(3)સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો40
(4)ભારતીય અર્થતંત્ર15
(5)સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા30
(6)ભાષાકીય જ્ઞાન : ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ40

(૧) ગુજરાતનો ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસો (30 marks)

  • ભારતના ઇતિહાસ માટે GCERT 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન અને 11 અને 12 ની ઇતિહાસ ની બુક
  • Gujarat No Lok Kala ane Vaibhav Gujarati PDF: Download Now

Join our community to get daily updates on your mobile phone

(૨) ભારતીય બંધારણ અને રાજ્યવ્યસ્થા (20 Marks)

  • અભ્યાસક્રમ માં વાર્ષિક નાણાકીય પત્રક નો પણ ઉલ્લેખ કર્યો હોવાથી છેલ્લું ગુજરાત અને ભારત નું બજેટ જોઈ લેવું.

(3) સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો (40 Marks)

  • સામાન્ય વિજ્ઞાન : GCERT 6 to 10
  • Gujarat Ni Arthik Ane Pradeshik Bhoogol: University Granth Nirman Board Book Hardcover (Manjulaben Dave) Buy Now
  • વર્તમાન પ્રવાહો : વલ્ડૅ ઈનબોક્ષ , યુવા ઉપનિષદ , લિબર્ટી (કોઇ પણ એક)

(4) ભારતીય અર્થતંત્ર ( 15 Marks)

  • Bharatiy Arthtantra (Indian Economy) 4th 2020-21 Edition | Yuva Upnishad: Buy Now

(5) સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા ( 30 Marks )

  • બકુલ પટેલ સરના લેકચર: Check Now

(6) ભાષાકીય જ્ઞાન : ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ ( 40 Marks )

(7) કમ્પ્યુટર જ્ઞાન ( 25 Marks )

  • Computer Web Sankul  (Paperback, Gujarati, AKARAM SHERASIYA): Buy Now
  • CCC & CCC+ (Cource on Computer Concept) | NavNeet: Buy Now

Join Community